gu_tn/LUK/23/39.md

21 lines
1.1 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તેમની મશ્કરી કરી
“ઈસુની મશ્કરી કરી”
# શું તું ખ્રિસ્ત નથી?
આ પ્રશ્નનો હેતુ માહિતી ભેગી કરવાનો છે પણ સંદેહ રાખે છે કે તે જ ખ્રિસ્ત છે કે નહિ. (જુઓ: અલંકારિક પ્રશ્ન)
# બોજો જાવાબ
“બીજા અપરાધીએ જવાબ આપ્યો”
# તેને ઠપકો આપ્યો અને કહ્યું
“અપરાધીને ઠપકો આપતા કહ્યું કે”
# તું પણ તેજ પરિસ્થિતિમાં છે
“તને તો યોગ્ય સજા થઈ છે (વધસ્તંભનું મરણ)”
# આપણે અહિયાં યોગ્ય છીએ
“આપણે યોગ્ય સજા પ્રાપ્ત કરીએ છીએ”
# આ માણસ
અપરાધી આ શબ્દનો ઉપયોગ ઈસુ માટે કરે છે.