# તેમની મશ્કરી કરી “ઈસુની મશ્કરી કરી” # શું તું ખ્રિસ્ત નથી? આ પ્રશ્નનો હેતુ માહિતી ભેગી કરવાનો છે પણ સંદેહ રાખે છે કે તે જ ખ્રિસ્ત છે કે નહિ. (જુઓ: અલંકારિક પ્રશ્ન) # બોજો જાવાબ “બીજા અપરાધીએ જવાબ આપ્યો” # તેને ઠપકો આપ્યો અને કહ્યું “અપરાધીને ઠપકો આપતા કહ્યું કે” # તું પણ તેજ પરિસ્થિતિમાં છે “તને તો યોગ્ય સજા થઈ છે (વધસ્તંભનું મરણ)” # આપણે અહિયાં યોગ્ય છીએ “આપણે યોગ્ય સજા પ્રાપ્ત કરીએ છીએ” # આ માણસ અપરાધી આ શબ્દનો ઉપયોગ ઈસુ માટે કરે છે.