15 lines
999 B
Markdown
15 lines
999 B
Markdown
# જેમ તેઓ તેને લઈ ગયા
|
|
|
|
જ્યાં પિલાત હતો ત્યાંથી લોકો ઈસુને લઈ ગયા”
|
|
# સિમોન કુરેનીનો પકડ્યો
|
|
|
|
રોમન સૈનિકોને એ અધીઅક્ર હોય છે કે લોકોને ભાર ઉઠાવી શકે. એ રીતે ભાષાંતર ન કરો કે જે દર્શાવે છે કે સિમોનને પકડવામાં આવ્યો હતો અથવા કે જેણે કઈ ખોટું કર્યું છે.
|
|
# એક
|
|
|
|
“માણસનું નામ”
|
|
# દેશમાંથી આવતો હતો
|
|
|
|
જે બીજા દેશથી યારુશાલેમ આવતો હતો” (યુ ડી બી)
|
|
# તેના પર વધસ્તંભ મૂક્યો
|
|
|
|
“તેના ખભા પર વધસ્તંભ મૂક્યો” |