# જેમ તેઓ તેને લઈ ગયા જ્યાં પિલાત હતો ત્યાંથી લોકો ઈસુને લઈ ગયા” # સિમોન કુરેનીનો પકડ્યો રોમન સૈનિકોને એ અધીઅક્ર હોય છે કે લોકોને ભાર ઉઠાવી શકે. એ રીતે ભાષાંતર ન કરો કે જે દર્શાવે છે કે સિમોનને પકડવામાં આવ્યો હતો અથવા કે જેણે કઈ ખોટું કર્યું છે. # એક “માણસનું નામ” # દેશમાંથી આવતો હતો જે બીજા દેશથી યારુશાલેમ આવતો હતો” (યુ ડી બી) # તેના પર વધસ્તંભ મૂક્યો “તેના ખભા પર વધસ્તંભ મૂક્યો”