gu_tn/LUK/23/26.md

999 B

જેમ તેઓ તેને લઈ ગયા

જ્યાં પિલાત હતો ત્યાંથી લોકો ઈસુને લઈ ગયા”

સિમોન કુરેનીનો પકડ્યો

રોમન સૈનિકોને એ અધીઅક્ર હોય છે કે લોકોને ભાર ઉઠાવી શકે. એ રીતે ભાષાંતર ન કરો કે જે દર્શાવે છે કે સિમોનને પકડવામાં આવ્યો હતો અથવા કે જેણે કઈ ખોટું કર્યું છે.

એક

“માણસનું નામ”

દેશમાંથી આવતો હતો

જે બીજા દેશથી યારુશાલેમ આવતો હતો” (યુ ડી બી)

તેના પર વધસ્તંભ મૂક્યો

“તેના ખભા પર વધસ્તંભ મૂક્યો”