gu_tn/LUK/23/08.md

21 lines
1.2 KiB
Markdown

# તે ખૂબ ખુશ હતો
“હેરોદ ખુશ હતો”
# તેણે તેને જોવાને સુચન કર્યું હતું
“હેરોદ ઈસુને જોવા માંગતો હતો”
# તેણે તેમના વિષે સાંભળ્યું હતું
“હેરોદે ઈસુ વિષે સાંભળ્યું હતું”
# તેની આશા
“હેરોદની આશા”
# તેના દ્વાર થયલા ચમત્કાર જુઓ
સક્રિય ક્રિયાપદમાં પણ દર્શાવી શકાય: “તે તેને જોવાને ક=માંગતો હતો કે કંઈક ચમત્કાર કરે” (યુ ડી બી) અથવા “હેરોદને કઈ જવાબ આપ્યો નહિ”
# ઊભો
“જેઓ ત્યાં ઉભ રહ્યા હતા”
# બંડપૂર્વક તેમના પર દોષ મૂક્યો
“ઈસુ પર ઘણી વાર આરોપ મૂક્યો” અથવા “તિરસ્કાર રીતે આરોપ મૂક્યો”