# તે ખૂબ ખુશ હતો “હેરોદ ખુશ હતો” # તેણે તેને જોવાને સુચન કર્યું હતું “હેરોદ ઈસુને જોવા માંગતો હતો” # તેણે તેમના વિષે સાંભળ્યું હતું “હેરોદે ઈસુ વિષે સાંભળ્યું હતું” # તેની આશા “હેરોદની આશા” # તેના દ્વાર થયલા ચમત્કાર જુઓ સક્રિય ક્રિયાપદમાં પણ દર્શાવી શકાય: “તે તેને જોવાને ક=માંગતો હતો કે કંઈક ચમત્કાર કરે” (યુ ડી બી) અથવા “હેરોદને કઈ જવાબ આપ્યો નહિ” # ઊભો “જેઓ ત્યાં ઉભ રહ્યા હતા” # બંડપૂર્વક તેમના પર દોષ મૂક્યો “ઈસુ પર ઘણી વાર આરોપ મૂક્યો” અથવા “તિરસ્કાર રીતે આરોપ મૂક્યો”