gu_tn/LUK/23/08.md

1.2 KiB

તે ખૂબ ખુશ હતો

“હેરોદ ખુશ હતો”

તેણે તેને જોવાને સુચન કર્યું હતું

“હેરોદ ઈસુને જોવા માંગતો હતો”

તેણે તેમના વિષે સાંભળ્યું હતું

“હેરોદે ઈસુ વિષે સાંભળ્યું હતું”

તેની આશા

“હેરોદની આશા”

તેના દ્વાર થયલા ચમત્કાર જુઓ

સક્રિય ક્રિયાપદમાં પણ દર્શાવી શકાય: “તે તેને જોવાને ક=માંગતો હતો કે કંઈક ચમત્કાર કરે” (યુ ડી બી) અથવા “હેરોદને કઈ જવાબ આપ્યો નહિ”

ઊભો

“જેઓ ત્યાં ઉભ રહ્યા હતા”

બંડપૂર્વક તેમના પર દોષ મૂક્યો

“ઈસુ પર ઘણી વાર આરોપ મૂક્યો” અથવા “તિરસ્કાર રીતે આરોપ મૂક્યો”