gu_tn/LUK/23/01.md

15 lines
842 B
Markdown

# તેઓની આખી ટુકડી દ્વારા
“સઘળા યહૂદી આગેવાનો”
# ઉઠ્યા
“ઉભા થયા” અથવા “તેઓના પગ આગળ પડી ગયા”
# પિલાતની આગળ
“પિલાતની સમક્ષ,” આ રીતે પણ ભાષાંતર કરી શકાય “પિલાતની આગળ ઉભા રહ્યા.”
# આપણા દેશને ઉલટો કરે છે
“આપણા લોકોને જૂઠું કહીને તેઓમાં તકલીફ ઉભી કરે છે” (યુ ડી બી)
# કર આપવાની મનાઈ કરે છે
“તેઓને કહે છે કે કર આપવો નહિ” (યુ ડી બી)