gu_tn/LUK/23/01.md

842 B

તેઓની આખી ટુકડી દ્વારા

“સઘળા યહૂદી આગેવાનો”

ઉઠ્યા

“ઉભા થયા” અથવા “તેઓના પગ આગળ પડી ગયા”

પિલાતની આગળ

“પિલાતની સમક્ષ,” આ રીતે પણ ભાષાંતર કરી શકાય “પિલાતની આગળ ઉભા રહ્યા.”

આપણા દેશને ઉલટો કરે છે

“આપણા લોકોને જૂઠું કહીને તેઓમાં તકલીફ ઉભી કરે છે” (યુ ડી બી)

કર આપવાની મનાઈ કરે છે

“તેઓને કહે છે કે કર આપવો નહિ” (યુ ડી બી)