# તેઓની આખી ટુકડી દ્વારા “સઘળા યહૂદી આગેવાનો” # ઉઠ્યા “ઉભા થયા” અથવા “તેઓના પગ આગળ પડી ગયા” # પિલાતની આગળ “પિલાતની સમક્ષ,” આ રીતે પણ ભાષાંતર કરી શકાય “પિલાતની આગળ ઉભા રહ્યા.” # આપણા દેશને ઉલટો કરે છે “આપણા લોકોને જૂઠું કહીને તેઓમાં તકલીફ ઉભી કરે છે” (યુ ડી બી) # કર આપવાની મનાઈ કરે છે “તેઓને કહે છે કે કર આપવો નહિ” (યુ ડી બી)