gu_tn/LUK/22/59.md

1.2 KiB

આગ્રહથી ફરી કહ્યું

“આગ્રહપૂર્વક કહ્યું” અથવા “ઊંચા આવજે કહ્યું” (યુ ડી બી)

આ માણસ

આ માણસ એ પિતર માટે વપરાયો છે. બોલનારને કદાચ પિતરનું નામ ખબર નહિ હોય.

તે ગાલીલનો છે

માથ્થી ૨૬:૭૩ લોકો કહેતા હતા કે પિતર ગાલીલનો છે કારણ કે તેની બોલી ગાલીલના લોકો જેવી હતી.

તું જે કહે છે તે હું જણાતો નથી

અ રૂઢીપ્રયોગ કડકતાથી કહેવાને વપરાય છે “તું જે કહે છે તે સાચુ નથી” અથવા “તું જે કહે છે ખરેખર ખોટું છે.” (જુઓ: રૂઢીપ્રયોગ)

તે બોલતી હતી તે દરમ્યાન

“પિતર બોલતો હતો ત્યારે”