# આગ્રહથી ફરી કહ્યું “આગ્રહપૂર્વક કહ્યું” અથવા “ઊંચા આવજે કહ્યું” (યુ ડી બી) # આ માણસ આ માણસ એ પિતર માટે વપરાયો છે. બોલનારને કદાચ પિતરનું નામ ખબર નહિ હોય. # તે ગાલીલનો છે માથ્થી ૨૬:૭૩ લોકો કહેતા હતા કે પિતર ગાલીલનો છે કારણ કે તેની બોલી ગાલીલના લોકો જેવી હતી. # તું જે કહે છે તે હું જણાતો નથી અ રૂઢીપ્રયોગ કડકતાથી કહેવાને વપરાય છે “તું જે કહે છે તે સાચુ નથી” અથવા “તું જે કહે છે ખરેખર ખોટું છે.” (જુઓ: રૂઢીપ્રયોગ) # તે બોલતી હતી તે દરમ્યાન “પિતર બોલતો હતો ત્યારે”