gu_tn/LUK/22/59.md

15 lines
1.2 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# આગ્રહથી ફરી કહ્યું
“આગ્રહપૂર્વક કહ્યું” અથવા “ઊંચા આવજે કહ્યું” (યુ ડી બી)
# આ માણસ
આ માણસ એ પિતર માટે વપરાયો છે. બોલનારને કદાચ પિતરનું નામ ખબર નહિ હોય.
# તે ગાલીલનો છે
માથ્થી ૨૬:૭૩ લોકો કહેતા હતા કે પિતર ગાલીલનો છે કારણ કે તેની બોલી ગાલીલના લોકો જેવી હતી.
# તું જે કહે છે તે હું જણાતો નથી
અ રૂઢીપ્રયોગ કડકતાથી કહેવાને વપરાય છે “તું જે કહે છે તે સાચુ નથી” અથવા “તું જે કહે છે ખરેખર ખોટું છે.” (જુઓ: રૂઢીપ્રયોગ)
# તે બોલતી હતી તે દરમ્યાન
“પિતર બોલતો હતો ત્યારે”