gu_tn/LUK/22/54.md

647 B

તેમને લઈ ગયો

“જે બાગમાં તેમને પકડ્યા હતા ત્યાથીલાઈ ગયા”

તેઓએ અગ્નિ સળગાવી

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “અમૂક લોકોએ આગ લગાવી હતી.” તેઓને ગરમ રાખવા માટે આગ લાગવી હતી.

મધ્ય ભાગમાં

પ્રમુખ યાજકના ઘર આગળ નડ્ય ભાગમાં. તેઓની આસપાસ દીવાલ હતી પણ છત ન હતી.