# તેમને લઈ ગયો “જે બાગમાં તેમને પકડ્યા હતા ત્યાથીલાઈ ગયા” # તેઓએ અગ્નિ સળગાવી આ રીતે પણ ભાષાંતર કરી શકાય “અમૂક લોકોએ આગ લગાવી હતી.” તેઓને ગરમ રાખવા માટે આગ લાગવી હતી. # મધ્ય ભાગમાં પ્રમુખ યાજકના ઘર આગળ નડ્ય ભાગમાં. તેઓની આસપાસ દીવાલ હતી પણ છત ન હતી.