gu_tn/LUK/22/54.md

9 lines
647 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તેમને લઈ ગયો
“જે બાગમાં તેમને પકડ્યા હતા ત્યાથીલાઈ ગયા”
# તેઓએ અગ્નિ સળગાવી
આ રીતે પણ ભાષાંતર કરી શકાય “અમૂક લોકોએ આગ લગાવી હતી.” તેઓને ગરમ રાખવા માટે આગ લાગવી હતી.
# મધ્ય ભાગમાં
પ્રમુખ યાજકના ઘર આગળ નડ્ય ભાગમાં. તેઓની આસપાસ દીવાલ હતી પણ છત ન હતી.