gu_tn/LUK/21/29.md

1.1 KiB

જયારે તેઓ દાણા વાવે

“જ્યારે નવા પાન આવવા લાગે છે”

તમે પોતાને જુઓ અને કહો

આ રીતે પણ ભાષાંતર કરી શકાય “લોકો જાતે જ જુએ અને જાણે.”

ઉનાળો પાસે છે

“ઉનાળો શરુ થવાની તૈયારીમાં છે.” ઉનાળો ઇઝરાયમાં ખૂબ જ સુકો, એટલે પાક ઉનાળા ઋતું પહેલા લેવાઈ જાય છે. અર્થ “કાપણીનો સમય આવી ચુક્યો છે.” આ લક્ષિત માહિતીને તેઓઈ જોશે અને જાણશે. (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)

ઈશ્વરનું રાજ્ય પાસે છે

“ઈશ્વરનું રાજ્ય જલદી સ્થપાશે” અથવા “ઈશાર તેમાં રાજ્ય પર રાજ કરશે”