gu_tn/LUK/21/29.md

12 lines
1.1 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# જયારે તેઓ દાણા વાવે
“જ્યારે નવા પાન આવવા લાગે છે”
# તમે પોતાને જુઓ અને કહો
આ રીતે પણ ભાષાંતર કરી શકાય “લોકો જાતે જ જુએ અને જાણે.”
# ઉનાળો પાસે છે
“ઉનાળો શરુ થવાની તૈયારીમાં છે.” ઉનાળો ઇઝરાયમાં ખૂબ જ સુકો, એટલે પાક ઉનાળા ઋતું પહેલા લેવાઈ જાય છે. અર્થ “કાપણીનો સમય આવી ચુક્યો છે.” આ લક્ષિત માહિતીને તેઓઈ જોશે અને જાણશે. (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)
# ઈશ્વરનું રાજ્ય પાસે છે
“ઈશ્વરનું રાજ્ય જલદી સ્થપાશે” અથવા “ઈશાર તેમાં રાજ્ય પર રાજ કરશે”