# જયારે તેઓ દાણા વાવે “જ્યારે નવા પાન આવવા લાગે છે” # તમે પોતાને જુઓ અને કહો આ રીતે પણ ભાષાંતર કરી શકાય “લોકો જાતે જ જુએ અને જાણે.” # ઉનાળો પાસે છે “ઉનાળો શરુ થવાની તૈયારીમાં છે.” ઉનાળો ઇઝરાયમાં ખૂબ જ સુકો, એટલે પાક ઉનાળા ઋતું પહેલા લેવાઈ જાય છે. અર્થ “કાપણીનો સમય આવી ચુક્યો છે.” આ લક્ષિત માહિતીને તેઓઈ જોશે અને જાણશે. (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ) # ઈશ્વરનું રાજ્ય પાસે છે “ઈશ્વરનું રાજ્ય જલદી સ્થપાશે” અથવા “ઈશાર તેમાં રાજ્ય પર રાજ કરશે”