gu_tn/LUK/21/16.md

2.4 KiB
Raw Permalink Blame History

(ઈસુ તેમના શિષ્યો સાથે ભવિષ્ય વિષે વાત કરે છે.)

તમને અધિકારીઓને સોપવામાં આવશે

“તમને અધિકારીઓના હાથમાં સોપી દેવામાં આવશે” અથવા “તમને પરાધીન કરવામાં આવશે”

તેઓ તમારામાંના ઘણાને મારી નાખશે

“ઘણાને મારી નાખશે.” શક્ય અર્થો ૧) “અધિકારીઓ તમને મારી નાખશે” અથવા ૨) “જેઓ તમને સોપી દે છે તેઓમ્માંના ઘાને મારી નાખશે.” પહેલો અર્થ સમાન છે.

મારા નામને કારણે

“મારે લીધે” અથવા “કરસન કે તમે મારું અનુકારણ કરો છો”

પણ તમારા માથાનો વાડપણ નાશ પામશે નહિ

હકારાત્મક રીતે ભાષાંતર કરી શકાય “તમારા માથાના દરેક વાળ બચાવાશે.” આ બોવાની રીત છે જેનો અર્થ “તમને કોઈ પણ રીતે નુકસાન થશે નહિ.” આ દર્શાવે છે કે માણસનો નાના માં નાનો ભાગ પણ નાશ પામશે નહિ. ઈસુએ પહેલેથીજ જણાવ્યું છે કે અમારામાંના ઘણાને મારી નાખવામાં આવશે. ઘણાં આ સમજે છે કે તેઓને આત્મીક્ર રીતે કોઈ પણ નુકશાન નથી, જેમ કે, “પણ આ બાબતો તમને કોઈ નુકશાન કરી શકશે નહીં.”

તમારી ધીરજથી

“સ્થિર પકડવાથી.” આ રીતે ભાષાંતર કરી શકાય “જો તમે શાંત નહિ રહો.

તમે તમારો આત્મા પ્રાપ્ત કરશો

“તમે જીવન પ્રાપ્ત કરશો” અથવા “તમે સદાકાળ જીવશો”