# (ઈસુ તેમના શિષ્યો સાથે ભવિષ્ય વિષે વાત કરે છે.) # તમને અધિકારીઓને સોપવામાં આવશે “તમને અધિકારીઓના હાથમાં સોપી દેવામાં આવશે” અથવા “તમને પરાધીન કરવામાં આવશે” # તેઓ તમારામાંના ઘણાને મારી નાખશે “ઘણાને મારી નાખશે.” શક્ય અર્થો ૧) “અધિકારીઓ તમને મારી નાખશે” અથવા ૨) “જેઓ તમને સોપી દે છે તેઓમ્માંના ઘાને મારી નાખશે.” પહેલો અર્થ સમાન છે. # મારા નામને કારણે “મારે લીધે” અથવા “કરસન કે તમે મારું અનુકારણ કરો છો” # પણ તમારા માથાનો વાડપણ નાશ પામશે નહિ હકારાત્મક રીતે ભાષાંતર કરી શકાય “તમારા માથાના દરેક વાળ બચાવાશે.” આ બોવાની રીત છે જેનો અર્થ “તમને કોઈ પણ રીતે નુકસાન થશે નહિ.” આ દર્શાવે છે કે માણસનો નાના માં નાનો ભાગ પણ નાશ પામશે નહિ. ઈસુએ પહેલેથીજ જણાવ્યું છે કે અમારામાંના ઘણાને મારી નાખવામાં આવશે. ઘણાં આ સમજે છે કે તેઓને આત્મીક્ર રીતે કોઈ પણ નુકશાન નથી, જેમ કે, “પણ આ બાબતો તમને કોઈ નુકશાન કરી શકશે નહીં.” # તમારી ધીરજથી “સ્થિર પકડવાથી.” આ રીતે ભાષાંતર કરી શકાય “જો તમે શાંત નહિ રહો.’ # તમે તમારો આત્મા પ્રાપ્ત કરશો “તમે જીવન પ્રાપ્ત કરશો” અથવા “તમે સદાકાળ જીવશો”