gu_tn/LUK/21/07.md

18 lines
1.5 KiB
Markdown

# તેમને પૂછ્યું
શિષ્યોએ ઈસુને પૂછ્યું” અથ્હવા “ઈસુ”ને શિષ્યોએ પૂછ્યું”
# આ બાબતો
જે બાબતો વિષે ઈસુ હમણા જ બોલ્યા હતા. ઈસુ હમણા જ ભક્તિસ્થાનના નાશ વિષે બોલ્યા હતા.
# જેથી તમને કોઈ છેતરે નહિ
“જેથી તમે જૂઠાણાં પર વિશ્વાસ કરો નહિ.” ઈસુ તેના શિષ્યો સાથે વાત કરતા હતા. શબ્દ “તમે” બહુવચન છે. (જુઓ: તમે નું રૂપ)
# મારા નામમાં
આ રીતે ભાષાંતર કરી શકાય “મારા પર લગાવવું” અથવા “મારો અધિકાર લેવાનો વિચાર.”
# અંત
“જગતનો અંત” અથવા “સર્વનો અંત”
# અંત અચાનક નહિ આવે
“જગતનો અંત આચાનક નહિ આવે હુમલો અને લડાઈ પછી.” નામ “અંત” તેને ક્રિયાપદમાં પણ ભાષાંતર કરી શકાય: “તે બાબતો થયા પચોઈ તરત જ જગતનો અંત નથી થવાનો.”