21 lines
2.0 KiB
Markdown
21 lines
2.0 KiB
Markdown
# સાવધાન રહો
|
|
|
|
“સાવચેત રહો”
|
|
# જે લાંબા ઝભ્ભાઓમાં ચાલવાનું પસંદ કરે છે
|
|
|
|
લાંબા ઝભ્ભા દર્શાવે છે કે તેઓ મહત્વના માણસ છે, આ રીતે ભાષાંતર કરી શકાય “જેઓએ લાંબા ઝભ્ભા પહેરીને ચાલવાનું પંસદ છે.”
|
|
# જેઓ વિધવાઓના ઘર ખાઈ જાય છે
|
|
|
|
“તેઓ વિધવાઓના ઘર પણ ક્ખાઈ જાય છે”. આ અર્થાલંકાર છે જેનો અર્થ “તેઓ વિધવા પાસેથી તેમની સંપતિ પડાવી લે છે.” (જુઓ: અર્થાલંકાર)
|
|
# ઘરો
|
|
|
|
શબ્દ “ઘરો” એ તેઓની સર્વ સંપતિ દર્શાવે છે. (જુઓ: અત્યોક્તિ)
|
|
# લાંબી પ્રર્થાનોના ઢોંગ કરે છે
|
|
|
|
“તેઓ પોતાને ન્યાયી અને લાંબી પ્રાર્થનાઓ કરે છે” અથવા “લોકો જુએ તેથી તેઓ લાંબી પ્રાર્થનાઓ કરે છે.”
|
|
# ઢોંગ
|
|
|
|
જેહી બીજા લોકો સમજે છે કે તેઓ કંઈક છે જે ખરેખર તેઓ નથી” અથવા “જેથી બીજો વિચારે છે કે તેઓના કરતા તેઓ સારા છે”
|
|
# આ લોકો મોટી સજા થશે
|
|
|
|
આ રીતે ભાષાંતર કરી શાકાય “તેઓ બીજાઓ કરતા વધારે સજા પ્રાપ્ત કરશે” અથવા “ઈશ્વર તેઓને બીજા કરતા વધારે સજા કરશે.” |