# સાવધાન રહો “સાવચેત રહો” # જે લાંબા ઝભ્ભાઓમાં ચાલવાનું પસંદ કરે છે લાંબા ઝભ્ભા દર્શાવે છે કે તેઓ મહત્વના માણસ છે, આ રીતે ભાષાંતર કરી શકાય “જેઓએ લાંબા ઝભ્ભા પહેરીને ચાલવાનું પંસદ છે.” # જેઓ વિધવાઓના ઘર ખાઈ જાય છે “તેઓ વિધવાઓના ઘર પણ ક્ખાઈ જાય છે”. આ અર્થાલંકાર છે જેનો અર્થ “તેઓ વિધવા પાસેથી તેમની સંપતિ પડાવી લે છે.” (જુઓ: અર્થાલંકાર) # ઘરો શબ્દ “ઘરો” એ તેઓની સર્વ સંપતિ દર્શાવે છે. (જુઓ: અત્યોક્તિ) # લાંબી પ્રર્થાનોના ઢોંગ કરે છે “તેઓ પોતાને ન્યાયી અને લાંબી પ્રાર્થનાઓ કરે છે” અથવા “લોકો જુએ તેથી તેઓ લાંબી પ્રાર્થનાઓ કરે છે.” # ઢોંગ જેહી બીજા લોકો સમજે છે કે તેઓ કંઈક છે જે ખરેખર તેઓ નથી” અથવા “જેથી બીજો વિચારે છે કે તેઓના કરતા તેઓ સારા છે” # આ લોકો મોટી સજા થશે આ રીતે ભાષાંતર કરી શાકાય “તેઓ બીજાઓ કરતા વધારે સજા પ્રાપ્ત કરશે” અથવા “ઈશ્વર તેઓને બીજા કરતા વધારે સજા કરશે.”