gu_tn/LUK/20/45.md

2.0 KiB

સાવધાન રહો

“સાવચેત રહો”

જે લાંબા ઝભ્ભાઓમાં ચાલવાનું પસંદ કરે છે

લાંબા ઝભ્ભા દર્શાવે છે કે તેઓ મહત્વના માણસ છે, આ રીતે ભાષાંતર કરી શકાય “જેઓએ લાંબા ઝભ્ભા પહેરીને ચાલવાનું પંસદ છે.”

જેઓ વિધવાઓના ઘર ખાઈ જાય છે

“તેઓ વિધવાઓના ઘર પણ ક્ખાઈ જાય છે”. આ અર્થાલંકાર છે જેનો અર્થ “તેઓ વિધવા પાસેથી તેમની સંપતિ પડાવી લે છે.” (જુઓ: અર્થાલંકાર)

ઘરો

શબ્દ “ઘરો” એ તેઓની સર્વ સંપતિ દર્શાવે છે. (જુઓ: અત્યોક્તિ)

લાંબી પ્રર્થાનોના ઢોંગ કરે છે

“તેઓ પોતાને ન્યાયી અને લાંબી પ્રાર્થનાઓ કરે છે” અથવા “લોકો જુએ તેથી તેઓ લાંબી પ્રાર્થનાઓ કરે છે.”

ઢોંગ

જેહી બીજા લોકો સમજે છે કે તેઓ કંઈક છે જે ખરેખર તેઓ નથી” અથવા “જેથી બીજો વિચારે છે કે તેઓના કરતા તેઓ સારા છે”

આ લોકો મોટી સજા થશે

આ રીતે ભાષાંતર કરી શાકાય “તેઓ બીજાઓ કરતા વધારે સજા પ્રાપ્ત કરશે” અથવા “ઈશ્વર તેઓને બીજા કરતા વધારે સજા કરશે.”