gu_tn/LUK/20/27.md

12 lines
1.1 KiB
Markdown

# જે કોઈ કહે છે કે પુનરુત્થાન નથી
આ વાક્ય એક કરે છે કે સદૂકીઓ એક યહૂદીઓનું જૂથ છે કે જેઓ માંને છે કે મરેલ વ્યક્તિ ઉઠી શકતું નથી. એ સૂચિત નથી કરતુ કે અમૂક સદૂકીઓ માને છે કે પુનરુત્થાન છે અને અમૂક માને છે કે નથી.
# જો કોઈનો ભાઈ મરી જાય, પત્ની જીવતી છતાં અને બાળકો વિનાની મરણ પામે
“જો માણસનો ભાઈ મરણ પામે જયારે તેની પત્ની છે પણ બાળકો નથી”
# અને બાળકો વિના
“પણ બાળકો નથી”
# તે માણસ તેના ભીની પત્ની લઈ શકે છે
“માણસ તેના ભાઈની વિધવા સાથે લગ્ન કરી શકે છે”