gu_tn/LUK/20/25.md

12 lines
711 B
Markdown

# તેમને તેઓને કહ્યું
“પછી ઈસુએ તેઓને કહ્યું”
# કાઈસાર
“કાઈસાર” રોમન સરકાર દર્શાવે છે. (જુઓ: કોઈ નામ)
# જે તેમણે કહ્યું તેની કોઈ ટીકા કરી શક્યા નહિ
“જે તેમણે કહ્યું તેમાં તેઓને પકડી શક્ય નહિ”
# તેઓ આશ્ચર્ય પામ્યાં
તેઓ આશ્ચર્યમાં પડયા” અથવા “તેઓ આશ્ચર્યચકિત થયા” (યુ ડી બી)