gu_tn/LUK/20/25.md

711 B

તેમને તેઓને કહ્યું

“પછી ઈસુએ તેઓને કહ્યું”

કાઈસાર

“કાઈસાર” રોમન સરકાર દર્શાવે છે. (જુઓ: કોઈ નામ)

જે તેમણે કહ્યું તેની કોઈ ટીકા કરી શક્યા નહિ

“જે તેમણે કહ્યું તેમાં તેઓને પકડી શક્ય નહિ”

તેઓ આશ્ચર્ય પામ્યાં

તેઓ આશ્ચર્યમાં પડયા” અથવા “તેઓ આશ્ચર્યચકિત થયા” (યુ ડી બી)