# તેમને તેઓને કહ્યું “પછી ઈસુએ તેઓને કહ્યું” # કાઈસાર “કાઈસાર” રોમન સરકાર દર્શાવે છે. (જુઓ: કોઈ નામ) # જે તેમણે કહ્યું તેની કોઈ ટીકા કરી શક્યા નહિ “જે તેમણે કહ્યું તેમાં તેઓને પકડી શક્ય નહિ” # તેઓ આશ્ચર્ય પામ્યાં તેઓ આશ્ચર્યમાં પડયા” અથવા “તેઓ આશ્ચર્યચકિત થયા” (યુ ડી બી)