gu_tn/LUK/20/23.md

582 B

પણ ઈસુ તેઓની લુચાઈ સમજી ગયા હતા

“પણ ઈસુ સમજી ગયા હતા કે તેઓ કેટલા કપટી છે” અથવા “પણ ઈસુએ જોયું કે તેઓ તેમને ફાદામાં પાડવા માંગે છે”

દીનાર

એક સિક્કો એક દિવસની કમાણી છે. (જુઓ: બાઈબલ આધારિત પૈસા)

છાપ અને લેખ

“ચિત્ર અને નામ”