gu_tn/LUK/20/23.md

9 lines
582 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# પણ ઈસુ તેઓની લુચાઈ સમજી ગયા હતા
“પણ ઈસુ સમજી ગયા હતા કે તેઓ કેટલા કપટી છે” અથવા “પણ ઈસુએ જોયું કે તેઓ તેમને ફાદામાં પાડવા માંગે છે”
# દીનાર
એક સિક્કો એક દિવસની કમાણી છે. (જુઓ: બાઈબલ આધારિત પૈસા)
# છાપ અને લેખ
“ચિત્ર અને નામ”