# પણ ઈસુ તેઓની લુચાઈ સમજી ગયા હતા “પણ ઈસુ સમજી ગયા હતા કે તેઓ કેટલા કપટી છે” અથવા “પણ ઈસુએ જોયું કે તેઓ તેમને ફાદામાં પાડવા માંગે છે” # દીનાર એક સિક્કો એક દિવસની કમાણી છે. (જુઓ: બાઈબલ આધારિત પૈસા) # છાપ અને લેખ “ચિત્ર અને નામ”