gu_tn/LUK/20/11.md

652 B

(ઈસુ તેમનું દ્રષ્ટાંત કહે છે.)

શરમજનક વર્તન કર્યું

“તિરસ્કાર કર્યો”

પાટા બાંધ્યા

“ઈજા પહોંચાડી”

હજી ત્રીજો

“ત્રીજા ચાકરને પણ.” શબ્દ “હજી” તે સૂચના આપે છે કે માલિકે હજી સુધી બીજો ચાકર મોકલ્યો નથી, અને તેનાથી પણ ઉપર જઈને ત્રીજા ચાકરને મોકલ્યો.