gu_tn/LUK/20/11.md

10 lines
652 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# (ઈસુ તેમનું દ્રષ્ટાંત કહે છે.)
# શરમજનક વર્તન કર્યું
“તિરસ્કાર કર્યો”
# પાટા બાંધ્યા
“ઈજા પહોંચાડી”
# હજી ત્રીજો
“ત્રીજા ચાકરને પણ.” શબ્દ “હજી” તે સૂચના આપે છે કે માલિકે હજી સુધી બીજો ચાકર મોકલ્યો નથી, અને તેનાથી પણ ઉપર જઈને ત્રીજા ચાકરને મોકલ્યો.