# (ઈસુ તેમનું દ્રષ્ટાંત કહે છે.) # શરમજનક વર્તન કર્યું “તિરસ્કાર કર્યો” # પાટા બાંધ્યા “ઈજા પહોંચાડી” # હજી ત્રીજો “ત્રીજા ચાકરને પણ.” શબ્દ “હજી” તે સૂચના આપે છે કે માલિકે હજી સુધી બીજો ચાકર મોકલ્યો નથી, અને તેનાથી પણ ઉપર જઈને ત્રીજા ચાકરને મોકલ્યો.