gu_tn/LUK/20/07.md

12 lines
1.3 KiB
Markdown

# અને તેઓએ જવાબ આપ્યો
“મુખ્ય યાજક, શાસ્ત્રીઓ અને વડીલોએ જવાબ આપ્યો”
# તેઓએ જવાબ આપ્યો કે અમે જાણતા નથી
અમૂક ભાષાઓમાં વિપરીત ભાગ હોય છે. તેઓએ કહ્યું, “અમે જાણતા નથી’” (જુઓ: બોલવાની રીત)
# તે ક્યાંથી આવ્યો
“યોહાન બાપ્તિસ્મા ક્યાંથી આવ્યો.” આ રીતે ભાષાંતર કરી શકાય “યોહાનને બાપ્તિસ્મા આપવાનો અધિકાર ક્યાંથી આવ્યો” અથવા “યોહાનને લોકોનું બાપ્તિસ્મા આપવાનો અધિકાર કોણે આપ્યો.”
# નહિ તો હૂ તમને કહેત
આ રીતે ભાષાંતર કરી શકાય “અને હું તમને નહિ કહું” અથવા “જેમ તમે કહેતા નથી તેમ, હું પણ તમને કહેતો નથી.”