gu_tn/LUK/20/07.md

1.3 KiB

અને તેઓએ જવાબ આપ્યો

“મુખ્ય યાજક, શાસ્ત્રીઓ અને વડીલોએ જવાબ આપ્યો”

તેઓએ જવાબ આપ્યો કે અમે જાણતા નથી

અમૂક ભાષાઓમાં વિપરીત ભાગ હોય છે. તેઓએ કહ્યું, “અમે જાણતા નથી’” (જુઓ: બોલવાની રીત)

તે ક્યાંથી આવ્યો

“યોહાન બાપ્તિસ્મા ક્યાંથી આવ્યો.” આ રીતે ભાષાંતર કરી શકાય “યોહાનને બાપ્તિસ્મા આપવાનો અધિકાર ક્યાંથી આવ્યો” અથવા “યોહાનને લોકોનું બાપ્તિસ્મા આપવાનો અધિકાર કોણે આપ્યો.”

નહિ તો હૂ તમને કહેત

આ રીતે ભાષાંતર કરી શકાય “અને હું તમને નહિ કહું” અથવા “જેમ તમે કહેતા નથી તેમ, હું પણ તમને કહેતો નથી.”