gu_tn/LUK/19/37.md

15 lines
1.2 KiB
Markdown

# અને હવે તે નજીક આવી રહ્યો હતો
“જેમ ઈસુ નજીક જતા હતા” અથવા “જેમ ઈસુ પાસે આવતા હતા.” ઈસુના શિષ્યો પણ સાથે મુસાફરી કરતા હતા.
# પરાક્રમી કામો જે તેઓએ જોયા
આ રીતે ભાષાંતર કરી શકાય “ઈસુએ મહાન કામો કર્યાં છે તેઓએ જોયા.”
# રાજા આશીર્વાદિત છે
તેઓ આ ઈસુ વિષે કહેતા હતા.
# પ્રભુ
આ ઈશ્વર માટે વપરાયો છે.
# પરમ ઊંચામાં મહિમા
આ રીતે ભાષાંતર કરી શકાય “સક્રિય ક્રિયાપદમાં ભાષાંતર કરી શકાય અને નામ કે જે કહે છે કે કોણ ઈશ્વરની સ્તુતિ કરે છે, જેમ યુ ડી બી માં છે. (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)