gu_tn/LUK/19/37.md

1.2 KiB

અને હવે તે નજીક આવી રહ્યો હતો

“જેમ ઈસુ નજીક જતા હતા” અથવા “જેમ ઈસુ પાસે આવતા હતા.” ઈસુના શિષ્યો પણ સાથે મુસાફરી કરતા હતા.

પરાક્રમી કામો જે તેઓએ જોયા

આ રીતે ભાષાંતર કરી શકાય “ઈસુએ મહાન કામો કર્યાં છે તેઓએ જોયા.”

રાજા આશીર્વાદિત છે

તેઓ આ ઈસુ વિષે કહેતા હતા.

પ્રભુ

આ ઈશ્વર માટે વપરાયો છે.

પરમ ઊંચામાં મહિમા

આ રીતે ભાષાંતર કરી શકાય “સક્રિય ક્રિયાપદમાં ભાષાંતર કરી શકાય અને નામ કે જે કહે છે કે કોણ ઈશ્વરની સ્તુતિ કરે છે, જેમ યુ ડી બી માં છે. (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)