# અને હવે તે નજીક આવી રહ્યો હતો “જેમ ઈસુ નજીક જતા હતા” અથવા “જેમ ઈસુ પાસે આવતા હતા.” ઈસુના શિષ્યો પણ સાથે મુસાફરી કરતા હતા. # પરાક્રમી કામો જે તેઓએ જોયા આ રીતે ભાષાંતર કરી શકાય “ઈસુએ મહાન કામો કર્યાં છે તેઓએ જોયા.” # રાજા આશીર્વાદિત છે તેઓ આ ઈસુ વિષે કહેતા હતા. # પ્રભુ આ ઈશ્વર માટે વપરાયો છે. # પરમ ઊંચામાં મહિમા આ રીતે ભાષાંતર કરી શકાય “સક્રિય ક્રિયાપદમાં ભાષાંતર કરી શકાય અને નામ કે જે કહે છે કે કોણ ઈશ્વરની સ્તુતિ કરે છે, જેમ યુ ડી બી માં છે. (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)