gu_tn/LUK/19/26.md

17 lines
1.8 KiB
Markdown

# (ઈસુ તેમનું દ્રષ્ટાંત કહે છે.)
# હું તમને કહુ છું
આ એક રાજા બોલે છે. અમૂક ભાષાંતરોએ આ કલમની શરૂઆત આ સાથેઅને રજાએ ઉત્તર આપ્યો, “હું તમને કહું છું” અથવા “પણ રાજા કહે છે’હું તમને આ કહું છું’” (યુ ડી બી)
# દરેક જેઓની પાસે છે
આ રીતે ભાષાંતર કરી શકાય “દરેક જેઓને જે આપવામાં આવ્યું છે તેનો સારો ઉપયોગ કરે છે” અથવા “મેં જે તેમને આપ્યું છે તેનો યોગ્ય ઉપયોગ કરે છે.”
# તેમને વધારે આપવામાં આવશે
સક્રિય ક્રિયાપદમાં ભાષાંતર કરી શકાય: “હું તેને વધારે આપીશ.” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)
# જેની પાસે નથી તેની
આ રીતે ભાષાંતર કરી શકાય “તેણે જે અપવામાં આવ્યું છે તેનો જે તે ઉપયોગ કરતો નથી.”
# મારા દુશ્મનો
દુશ્મનો ત્યાં સારું નથી, અમૂક ભાષાઓ કહે છે “જેઓ મારા દુશ્મનો.”
# (આ દ્રષ્ટાંતનો આતન છે અને ઝાખ્ખીના ઘરમાં ચર્ચાનો અંત.)