# (ઈસુ તેમનું દ્રષ્ટાંત કહે છે.) # હું તમને કહુ છું આ એક રાજા બોલે છે. અમૂક ભાષાંતરોએ આ કલમની શરૂઆત આ સાથેઅને રજાએ ઉત્તર આપ્યો, “હું તમને કહું છું” અથવા “પણ રાજા કહે છે’હું તમને આ કહું છું’” (યુ ડી બી) # દરેક જેઓની પાસે છે આ રીતે ભાષાંતર કરી શકાય “દરેક જેઓને જે આપવામાં આવ્યું છે તેનો સારો ઉપયોગ કરે છે” અથવા “મેં જે તેમને આપ્યું છે તેનો યોગ્ય ઉપયોગ કરે છે.” # તેમને વધારે આપવામાં આવશે સક્રિય ક્રિયાપદમાં ભાષાંતર કરી શકાય: “હું તેને વધારે આપીશ.” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય) # જેની પાસે નથી તેની આ રીતે ભાષાંતર કરી શકાય “તેણે જે અપવામાં આવ્યું છે તેનો જે તે ઉપયોગ કરતો નથી.” # મારા દુશ્મનો દુશ્મનો ત્યાં સારું નથી, અમૂક ભાષાઓ કહે છે “જેઓ મારા દુશ્મનો.” # (આ દ્રષ્ટાંતનો આતન છે અને ઝાખ્ખીના ઘરમાં ચર્ચાનો અંત.)