gu_tn/LUK/19/26.md

1.8 KiB

(ઈસુ તેમનું દ્રષ્ટાંત કહે છે.)

હું તમને કહુ છું

આ એક રાજા બોલે છે. અમૂક ભાષાંતરોએ આ કલમની શરૂઆત આ સાથેઅને રજાએ ઉત્તર આપ્યો, “હું તમને કહું છું” અથવા “પણ રાજા કહે છે’હું તમને આ કહું છું’” (યુ ડી બી)

દરેક જેઓની પાસે છે

આ રીતે ભાષાંતર કરી શકાય “દરેક જેઓને જે આપવામાં આવ્યું છે તેનો સારો ઉપયોગ કરે છે” અથવા “મેં જે તેમને આપ્યું છે તેનો યોગ્ય ઉપયોગ કરે છે.”

તેમને વધારે આપવામાં આવશે

સક્રિય ક્રિયાપદમાં ભાષાંતર કરી શકાય: “હું તેને વધારે આપીશ.” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)

જેની પાસે નથી તેની

આ રીતે ભાષાંતર કરી શકાય “તેણે જે અપવામાં આવ્યું છે તેનો જે તે ઉપયોગ કરતો નથી.”

મારા દુશ્મનો

દુશ્મનો ત્યાં સારું નથી, અમૂક ભાષાઓ કહે છે “જેઓ મારા દુશ્મનો.”

(આ દ્રષ્ટાંતનો આતન છે અને ઝાખ્ખીના ઘરમાં ચર્ચાનો અંત.)