gu_tn/LUK/19/08.md

1.2 KiB

પ્રભુ

“આ ઈસુ માટે વપરાયો છે.

આ ઘરમાં ઉધ્ધાર આવ્યો છે

પાર્થિવ નામ “ઉધ્ધાર” ક્રિયાપદ સાથે ભાષાંતર કરી શકાય “બચાવવું”: “ઈશ્વરે આ ઘરનો ઉધ્ધાર કર્યો છે” (યુ ડી બી). (જુઓ: પાર્થિવ નામો)

આ ઘર

શબ્દ “ઘર” એ ઘરમાં રહેતા લોકો માટે વપરાયો છે. (જુઓ: અર્થાલંકાર)

તે પણ

“આ માણસ પણ” અથવા “ઝાખ્ખી પણ”

ઇબ્રાહિમના સંતાન

શક્ય અર્થો ૧) “ઇબ્રાહિમના વંશજ” અને ૨) “જેમ ઇબ્રાહિમેં કર્યું તેવો વિશ્વાસ રાખનાર.”

જે લોકો ખોવાયેલા છે

“જે લોકો ઈશ્વરથી દૂર ગયા છે” અથવા “પાપ કર્યાથી જેઓ ઈશ્વરથી દૂર ગયા છે”