gu_tn/LUK/19/03.md

9 lines
621 B
Markdown

# ઈસુ કોણ છે તે જોવા માંગતો હતો
“ઝાખ્ખી ઈસુને જોવા માંગતો હતો”
# ગુલ્લર ઝાડ
“ગુલ્લર ઝાડ.” ૨.૫ સેન્ટીમીટરનું નાનું ફળ થાય છે. સામાન્ય રીતે ભાષાંતર કરી શકાય “અંજીરીનું ઝાડ” અથવા “ઝાડ.”
# કારણ કે તે ઠીંગણો હતો
“કારણ કે તે ઊંચાઈમાં નાનો હતો”