# ઈસુ કોણ છે તે જોવા માંગતો હતો “ઝાખ્ખી ઈસુને જોવા માંગતો હતો” # ગુલ્લર ઝાડ “ગુલ્લર ઝાડ.” ૨.૫ સેન્ટીમીટરનું નાનું ફળ થાય છે. સામાન્ય રીતે ભાષાંતર કરી શકાય “અંજીરીનું ઝાડ” અથવા “ઝાડ.” # કારણ કે તે ઠીંગણો હતો “કારણ કે તે ઊંચાઈમાં નાનો હતો”