gu_tn/LUK/19/03.md

621 B

ઈસુ કોણ છે તે જોવા માંગતો હતો

“ઝાખ્ખી ઈસુને જોવા માંગતો હતો”

ગુલ્લર ઝાડ

“ગુલ્લર ઝાડ.” ૨.૫ સેન્ટીમીટરનું નાનું ફળ થાય છે. સામાન્ય રીતે ભાષાંતર કરી શકાય “અંજીરીનું ઝાડ” અથવા “ઝાડ.”

કારણ કે તે ઠીંગણો હતો

“કારણ કે તે ઊંચાઈમાં નાનો હતો”