gu_tn/LUK/18/42.md

681 B

તારા વિશ્વાસે તને બચાવ્યો છે

આ રીતે ભાષાંતર કરી શકાય “મેં તને સાજો કર્યો છે કારણ કે તે મારા પર વિશ્વાસ રાખ્યો.”

અને મારી પાછળ આવ

આ રીતે ભાષાંતર કરી શકાય “અને તેની પાછળ ચાલ્યો.”

ઈશ્વરને મહિમા આપ્યો

ઈશ્વરને મહિમા આપ્યો” અથવા “ઈશ્વરની પ્રશંશા કરી” (યુ ડી બી)