gu_tn/LUK/18/42.md

9 lines
681 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તારા વિશ્વાસે તને બચાવ્યો છે
આ રીતે ભાષાંતર કરી શકાય “મેં તને સાજો કર્યો છે કારણ કે તે મારા પર વિશ્વાસ રાખ્યો.”
# અને મારી પાછળ આવ
આ રીતે ભાષાંતર કરી શકાય “અને તેની પાછળ ચાલ્યો.”
# ઈશ્વરને મહિમા આપ્યો
ઈશ્વરને મહિમા આપ્યો” અથવા “ઈશ્વરની પ્રશંશા કરી” (યુ ડી બી)